પથરીને દૂર કરવા હવે ડોક્ટર પાસે નહીં જવું પડે!! આ રહ્યા અસરકારક ઈલાજ…

જો પથરીનો ઈલાજ ઘરે જશક્ય હોય તોકેટલું સારું નહીં?

હા,ખરેખર…ગણતરીના દિવસોમાંદૂર કરો આ પથરી.આજેઅમે જણાવવા જઈ રહ્યા છીએ પથરીથીછૂટકારો મેળવવાના કેટલાક ઉપયોગી ઘરગથ્થુઉપાયો,તો ચાલો જાણીએ…

 • લીંબુના રસમાં સિંધવ મીઠું ભેળવીનેપાણી પીવાથી પથરી ઓગળી જાયછે.kidney stone

kidney stone

 • ગાયના દૂધની છાસમાં સિંધવ મીઠુંનાખીને 21 દિવસ સુધી પીવાથીપથરી પેસાબ વાટે બહાર નીકળીજાય છે.
 • ગોખરુ ચૂર્ણ મધ સાથે ચાટવાથીપથરી ઓગળી જાય છે.
 • નાળિયેર પાણીમાં લીંબુનો રસભેળવી રોજ સવારે પીવાથી પથરીમટી જાય છે.
 • પાલખની ભાજીનો રસ પીવાથીપથરી ઓગળી જાય છે.

 • કાળી દ્રાક્ષનો ઉકાળો પીવાથી પથરીઓગળી જાય છે.
 • કારેલાનો રસ છાસ સાથે પીવાથીપથરી મટી જાય છે.
 • રોજ મુળાનો રસ પીવાથી પથરીઓગળી જાય છે.

 • ગોળ અને હળદર છાસમાં ભેળવીનેપીવાથી પથરી મટી જાય છે.

 • રોજ સવારે ડુંગળીનો રસ પીવાથીપથરી ઓગળી જાય છે.
 • કળથીને રાતે પલાળીને સવારેમસળીને, ગાળીને નિયમિત પાણીસાથે પીવાથી પથરીથી થતી ભયંકરપીડા મટાડે છે.

તો, આ હતા સામાન્ય રોગ “પથરી”ને મટાડતાં સરળ ઉપચારો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *