કસોટી સિરિયલની “પ્રેરણા” અભિનેત્રી સ્વેતા તિવારીનો આ અવતાર જોઈને ચોકી જશો , જુઓ તસવીરો

“ કસોટી  જિંદગી કી “ સિરીયલથી ઘર-ઘરમાં લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી એટ્લે  સ્વેતા તિવારી જેણે પ્રેરણાનું પાત્ર  કર્યા બાદ આજે પણ એટલી લોકો તેને બસ પ્રેરણા નામથી ઓળખે છે. એકતા કપૂરની આ સિરિયલ આજે પણ ટીવી પર નવા કાલકારોની સાથે શરૂ થઈ છે માત્ર કહાની બદલાઇ છે અને કાલકારો બાકી આજે પણ એકતાની કસોટીમાં પ્રેરણા અને અનુરાગની પ્રેમ કથામાં ખલનાયિકા કોમોલિકા પણ છે અને પ્રેરણા અને અનુરાગની લાઈફમાં આવનાર મિસ્ટર બજાજ પણ આ ચાર કીરદારાને આજે પણ એ લોકો યાદ કરતાં હશે જેને આ સિરિયલ જોઈ હશે.

ત્યારે ચાલો આજે આપણે આ પ્રેરણાની અસલ જિંદગી વિશે જાણીએ કે અતિયારે પ્રેરર્ણા કેવી દેખાય છે અને એની જિંદગીમાં કેવી કસોટીઑ આવી છે.

સ્વેતા તિવારી ઘણી બધી સિરિયલો અને ફિલ્મો પણ કરી છે પરતું પ્રેરણાના પાત્ર જેટલી લોકપ્રિયતા નહીં મેડવી. આ સિરિયલમાં પ્રેરણાની લાઈફમાં એક-પછી એક કસોટીઑ આવતી ગઈ અને અંતે આખરે આટલી કસોટી બાદ અનુરાગ અને પ્રેરણાની મૂલકાત થઈ પરતું એકબિજા મોતબાદ.

જેમ રિલ લાઈફમાં પ્રેરણાની લાઈફમાં કસોટી હતી તેમ રિયલ લાઇફમાં પણ સ્વેતાએ ઘણી મુશ્કેલીઑ સામનો કરવો પડ્યો છે.અનુરાગ અને બજાજ પ્રેરણાની જિંદગીના અહમ વ્યક્તિ જેને તેની લાઈફ બદલી નાખી તેવી જ રીતે રાજ ચૌધરી અને  અભિનવ કોહલી.

પ્રેરણાના જીવનમાં રાજા ચૌધરી ઘણી બધા દુખો આપ્યા જેનો સામનો સ્વેતાએ ઘણા વર્ષો સુધી કર્યો માત્ર તેની દીકરીના લીધે.રાજા સાથે લગ્ન કર્યા બાદ શરૂઆતનું જીવન ખૂબ સારું રહ્યું અને તેને ત્યાં દીકરીનો જન્મ થયો જેનું નામ પલક રાખ્યું. રાજા સાથે સ્વેતાએ આખરે 2007માં  ડીવોર્સ લીધો અને એકલાજ દીકરી સાથે સુખી જિવન જીવવા  લાગી.

2013માં સ્વેતાની લાઈફમાં અભિનવ સાથે લગ્ન કરીને એક નવી શરૂઆત કરી. ત્યાર બાદ પછી તેને ત્યાં એક દીકરાનો જન્મ થયો. આજે પ્રેરણાની દીકરી પલક ખૂબસુરતીમાં તેને પણ ટક્કર આપી રહી છે.

સ્વેતા  ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને કસોટી, બીગબોસ, પરવરીશ , બેગૂસરાઈ ‘ જેવી  ઘણી સિરિયલોમાં કામ કર્યું છે,હાલમાં તે ટીવીથી દૂર છે અને પોતાના દીકરા સાથે સમય વિતાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *