દરરોજ ત્રણ વાર કરો આ આયુર્વેદિક ઓઈલથી સાંધાની માલીશ, જડમુળથી દૂર થઇ જશે સંધિવાની સમસ્યા, આજે જ જાણો ઉપયોગની રીત…

નમસ્કાર મિત્રો આજે આપણે એવા તેલ વિશે જાણીશું કે જેના થી જૂના માં જૂના પીઠનો દુખાવો, ઘૂંટણની પીડા, સાંધાનો દુખાવો, સાયટિકા, કાંડામાં દુખાવો વગેરે જેવા દુ:ખાવામાંથી કાયમ માટે છુટકારો મેળવી શકીએ છીએ. સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં મોટી ઉમરલાયક લોકોમા સાંધાના દુઃખાવા તકલીફ રેતી હોય છે જેના કારણે વૃદ્ધ લોકો ને બેસવા, ઉઠવા તેમજ ચાલવા માં તકલીફ થતી હોય છે અને આવા દુખાવા ના કારણે ઘણી વખત ઘૂંટણ, પગની ઘૂંટી અને કાંડા પર સોજો આવે છે.

આવી સમસ્યા હાડકામા કેલ્શિયમની ઉણપના કારણે થતી હોય છે, જ્યારે હાડકા નબળા પાડવાના કારણે આવી સમસ્યા ઊભી થાય છે. આવી સ્થિતિને દૂર કરવા માટે આજે આપણે એક આયુર્વેદિક ઉપાય જાણીશું જેના દ્વારા આપણે હમેશા માટે આવા દુઃખાવાથી છુટકારો મેળવી શકીશું.

તો ચાલો મિત્રો આજે આપણે એવા તેલની રેસેપી વિશે જાણીએ કે, જે ઓછા ખર્ચા સાથે આપણે આવા દુઃખાવાને દૂર કરી શકીશું. તો તેલ બંનાવવા માટે સૌપ્રથમ આ ઓલિવ તેલને વાસણમાં નાખો અને ગરમ કરવા માટે ગેસ પર રાખો. તેલ થોડું ગરમ થાય એટલે તેમાં લાલ મરચા નાખો. હવે આ તેલને ઓછી આંચ પર ઓછામાં ઓછા પાંચ મિનિટ માટે પકાવો. આમ, કરવાથી તેલનો રંગ બદલાશે. હવે આ તેલને જ્યોતમાંથી કાઢો, તેને ગાળી લો અને તેને કાચનાં વાસણમાં ભરો.

ત્યારબાદ આ તેલને સાંધાના તેમજ બીજા હાડકાં ને લગતા દુ:ખાવો થતો હોય ત્યાં મુલાયમ હાથ વડે તેને લગાવો. ત્યારબાદ તેને થોડી વાર માટે છોળો આવું કરવાથી તમને દુખવામાં રાહત થસે આવું થોડા દિવસ કરવાથી સાંધાને લગતા તેમજ બીજા હાડકાં ને લગતા દુખાવા દૂર થશે. આમ આપણે ઓછા ખર્ચ થી આવી સમસ્યા હમેશને માટે દૂર કરી શકીએ છીએ. આ તેલ આયુર્વેદી હોવાથી આપણા શરીરની અંદર કોઈ જ પ્રકારનું નુકશાન થતું નથી. જેથી, કરીને આપણે બીજી કોઈ દવાઑ કરતાં આયુર્વેદિક તેલનો ઉપયોગ કરવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *