આજે ૯૧ વર્ષે શનિદેવ થવા જઈ રહ્યા છે માર્ગી, આ છ રાશિજાતકો થઇ જશે માલામાલ, બાકી રાશિજાતકોનો રહેશે આવો હાલ…

મેષ રાશિ

આ રાશિના લોકોએ કોઈ ખરાબ કૃત્યથી દુર રહેવું. તમે અભ્યાસમાં વધુ ધ્યાન આપી શકશો. ટીવી, ફિલ્મમાં અને ફેશન જેવા ક્ષેત્રે જોડાયેલા છો, તો તેમાં તમને સારી પ્રગતી થશે. ધંધામાં ખુબ સફળતા પ્રાપ્ત રહશે. તમારી સાથે કોઈ નવા લોકો જોડાઈ શકે છે. તમારા પરિવારમાં સુમેળ ભર્યો સબંધ રહેશે.

વૃષભ રાશિ

આ રાશિના લોકોને તેમના કાર્યક્ષેત્રે સારી સફળતા મળશે. તમારે તમારી બોલી પર ધ્યાન રાખવું. આજે બીજા કોઈ નવા વ્યક્તિથી તમારા શુભ કામમાં મદદ મળશે. ગાયની સેવા કરવાથી તમને તમારા જીવનમાં ખુબ સફળતા મળશે. આ સમય દરમિયાન કોઈ સબંધમાં આવેલી સમસ્યાનું સમાધાન થશે.

મિથુન રાશિ

આ રાશિના લોકોને તેમના લગ્નજીવનમાં કોઈ વાતને લઈને ઝગડો થઈ શકે છે. તમારે તમારા ગુસ્સાને કાબુમાં રાખવો. નોકરી કરતા લોકો માટે આ સમય શુભ છે. તમારા બધા કાર્ય સમયસર પૂર્ણ થશે. તમારા કાર્યમાં ખુબ પ્રગતી થશે. કોઈ ધંધામાં નવું રોકાણ કરી શકશો.

કર્ક રાશિ

આ રાશિના લોકોએ કોઈ નવી જગ્યાએ રોકાણ કરતા પહેલા વિચારવું. રાજકીય કાર્યમાં તમારા માન સન્માનમાં વધરો થશે. તમારો આત્મવિશ્વાસ વધશે. નોકરીમાં તમારા અધિકારીઓ તમારો સાથ આપશે. તમારા પરિવારમાં કોઈ શુભ કાર્ય થશે. નવું કાર્ય કરવા માટે આ સમય શુભ છે. તમને તમારા કાર્યમાં ખુબ સફળતા પ્રાપ્ત થશે.

સિંહ રાશિ

આ રાશિના લોકોને તેમના કામમાં તેમના મિત્રનો પૂરો સહયોગ મળશે. મંદીરમાં ધીનો દીવો પ્રગટાવવાથી જીવનમાં ખુબ સફળતા પ્રાપ્ત થશે. તમારી નોકરીમાં તમારું માન સન્માન વધશે. તમને તમારા બધા કાર્યમાં પરિવારનો સાથ પ્રાપ્ત થશે. તમારા પરિવારમાં આનંદ ભર્યો માહોલ બની રહેશે. આજે આખો દિવસ કામમાં વ્યસ્ત રહેશો.

કન્યા રાશિ

આ રાશિના લોકોને તેમના કામમાં મુશ્કેલી આવી શકે છે. તમારે નાનું નાનું રોકાણ કરવું. તમારી આવકમાં સ્થિરતા રહેશે. તમને ભૌતિક સુવિધાઓ મળી શકશે. તમે તમારી આવક મુજબ રોકાણ કરી શકશો. તેનાથી તમારી આવકમાં ધીમે ધીમે વધારો થશે. કલાના ક્ષેત્રે જોડાયેલા લોકો માટે આ સમય શુભ રહેશે.

તુલા રાશિ

આ રાશિના લોકોને તેમના માતા પિતાના આશીર્વાદથી તમે તમારા કાર્યમાં સફળ થશો. તમારા ભાઈ બહેન અને મિત્રના મદદથી ખુબ સફળતા પ્રાપ્ત કરી શકશો. તમારે તમારા ગુસ્સાને કાબુમાં રાખવો, અને નકારત્મક વિચારોથી દુર રહેવું. તમારી આર્થિક સ્થિતિ વચગાળાની રહેશે. પૈસાને લગતી સમસ્યાનું સમાધાન થશે.

વૃશ્ચિક રાશિ

આ રાશિના લોકોને સફળતાના નવા રસ્તા ખુલશે. તમારુ પ્રેમ જીવન આનંદ ભર્યું રહેશે. કોઈ નાની વાતને લઈને મોટા ઝગડાઓ થવાની સંભાવના છે. તમારા ધંધામાં તમને ખુબ લાભ થશે. તમારા ભાગીદારી કામમાં સફળતા મળશે. કોઈ ચાલક લોકોથી દુર રહેવું. કોઈ જુના કાર્યમાં સફળતા મળવાની સંભાવના છે.

ધન રાશિ

આ રાશિના લોકોએ સમજી વિચારીને તેમના કામને આગળ વધારવું. શેરબજારમાં રોકાણ કરવા માટે આ સમય સારો છે. તમારે તમારા સપનાને સાકાર કરવા માટે આ સમય શુભ રહેશે. તમારે તમારા ગુસ્સાને કાબુમાં રાખવો. કોઈ જંગ ફૂડ ન ખાવા નહિ તો સ્વાસ્થ્યને લઈ કોઈ નુકશાન થઈ શકે છે.

મકર રાશિ

આ રાશિના લોકોને આજે તેમના ખર્ચમાં વધારો થશે. તમારા દુશ્મનનો સામનો નહિ કરી શકો માટે તેમનાથી બચી ને રહેવું. કોઈ જરૂરી નિર્ણય લેવામાં કોઈ ઉતાવળ ન કરવી. કોઈ વિદેશ યાત્રા થવાની સંભાવના છે. તમને તમારા સંતાન તરફથી ખુશીઓ પ્રાપ્ત થશે. મંદિરમાં સમય પસાર કરવો જેથી તમારું મન શાંત રહશે.

કુંભ રાશિ

આ રાશિના લોકોને તેમના માતા પિતાની મદદથી આર્થિક સમસ્યાનો ઉકેલ મળી શકશે. કોઈ નવા કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. તમારા ધંધામાં ખુબ સફળતા મળવાના યોગ બની રહ્યા છે. કોઈ મશીનરી નોકરીમાં ધ્યાન રાખવું. તમારા સબંધ આ સમયમાં ખુબ મજબુત બનશે.

મીન રાશિ

આ રાશિના લોકોને આ સમયમાં બધા કામમાં આળસ આવશે. તમારા પરિવારની આર્થિક સ્થિતિ મજબુત બનાવવા માટે ખુબ પ્રયત્ન કરશો. તમારા ભાઈ બહેન સાથે કોઈ વાતને લઈ તમારાથી નારાજ થઈ શકે છે. તમારા ધંધામાં બધા કર્યો તમારા હાથમાં જ રહેશે. આ સમય દરમિયાન તમારા કોઈ જરૂરી કાર્ય પૂર્ણ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *