આજ રોજ ૭૦૦ વર્ષ બાદ મહાદેવે ઉઠાવ્યો છે ડમરુ, આ બે રાશીજાતકો પર વરસશે પ્રભુની અસીમ કૃપા, જાણો ક્યાંક તમારી રાશી તો નથી ને આ યાદીમા…?

આપણે ઘણા દેવી-દેવતાઓ ની પૂજા કરીએ છીએ પરંતુ, ભગવાન શિવની વાત જ અલગ છે. તે દેવોના દેવ છે. તે અનંત છે. તેનો જન્મ પણ નથી થયો અને મૃત્યુ પણ શક્ય નથી. મહાદેવ દાનવોના પણ ભગવાન છે. ભોળાનાથની કૃપા અપરંપાર છે. તે બ્રમ્હાંડના વિનાશક મહાદેવ પણ છે અને શાંત ચહેરાવાળા રુદ્ર પણ છે.

ભોળાનાથને પ્રસન્ન કરવા સહેલા છે એટલે જ તો તેને ભોળા નાથ કહેવાય છે. પરંતુ જો તમે કોઈ ઉપર ક્રોધિત થાય તો તેનાથી બચવું નામુમકીન છે. ભગવાન શિવએ સમયે-સમયે તેના જુદા-જુદા સ્વરૂપોના દર્શન કરાવ્યા છે. શિવના ભક્તોને ન તો મૃત્યુ, ન કોઈ રોગ કે ન કોઈ ગમનો ભય છે. શિવના નામ નો જાપ મનમાં ભક્તિ અને શક્તિ આપે છે.

મહામૃત્યુંજય મંત્ર દ્વારા શિવજીનું ધ્યાન કરવામાં આવે છે. આ મંત્રનો જાપ કરવાથી શિવજીના આશીર્વાદ મળે છે. આપણા શાસ્ત્રોમાં આ મંત્રને અનેક રોગોને દૂર કરનાર કહેવામાં આવ્યો છે. મહાદેવનુ વાહન નંદી હમેશા શિવજીની સાથે જ હોય છે અને તે ધર્મનુ પ્રતિક છે. આ ચાર પગવાળા પ્રાણી પર ભોલેનાથ બિરાજમાન થાય છે અને સૂચવે છે કે ધર્મ, કથા, કામ અને મોક્ષ તેમની કૃપાથી મળે છે.

શિવજીનુ સ્વરૂપ વિશાળ અને અનંત છે. આખું વિશ્વ તેમનામાં સમાયેલું છે. જ્યોતિષશાસ્ત્રમા પણ કહેવામા આવ્યું છે કે જે રાશિના જાતકો પર ભગવાન શિવ ની કૃપા થાય છે તેનું નસીબ રાતો-રાત ચમકી જાય છે. તેના જીવનની બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે અને તેમને બધા કાર્યોમાં સફળતા મળે છે. તેથી લાંબા સમય પછી આવા શુભ યોગ બનવા જઈ રહ્યો છે, જેનાથી ૨ રાશિઓનું ભાગ્ય ચમકવાનું છે. તો ચાલો જાણીએ આ ૨ રાશી કઈ છે અને તેમના જીવનમાં શું ફેરફાર થશે.

મિથુન રાશિ :

આ રાશિના લોકોને જીવનમાં ઘણી વાર અચાનક ધન પ્રાપ્તિ થશે. તેના અટકેલા કાર્ય માંથી બધા વિઘ્નો દૂર થશે અને તે કાર્ય ફરી ચાલુ કરી શકશો. તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. ધંધા માં ફાયદાકારક પ્રસ્તાવ મળશે તેથી ખૂબ નફો થશે. વ્યાપાર નું ક્ષેત્ર આગળ વધારી શકશો. કોઈ નવું કાર્ય ચાલુ કરવા માટે યોજના કરી શકશો. તમારા જીવનની બધી સમસ્યાઓ દૂર થશે.

કર્ક રાશિ :

આ રાશીજાતકોના જીવનમા આવનાર સમયમા પૈસાનો વરસાદ થશે. તમારુ ભાગ્ય તમને ભરપૂર સાથ આપશે. ધંધા કરતા લોકો વ્યવસાયનું વિસ્તરણ કરી શકશે. તેમના ધંધામાં નફો મેળવવા અનેક નવી તક મળશે. નોકરી કરતા લોકોને પગાર વધવાની સાથે પ્રમોશન પણ મળી શકે છે. જીવનસાથી સાથે સારો સમય પસાર થશે. કાર્યક્ષેત્રમાં મહેનત પ્રમાણે પરિણામ મેળવી શકશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *